બાલભારતી ટ્રસ્ટ વિશે: પ્રાદેશિક પ્રકાશન ક્ષેત્રે બાલભારતી ટ્રસ્ટ એ દરેક ગુજરાતી ઘરમાં જાણીતું નામ છે. નવી પેઢીને ભારતીય ઇતિહાસ, આધ્યાત્મિક મૂળ અને વૈજ્ઞાનિક ક્ષેત્રના મહાપુરુષોની રોચક સફર કરાવવા માટે આ સંસ્થા વર્ષોથી કાર્યરત છે. Kitabry પર અમે આ પુસ્તકોને ખાસ કોમ્બો સેટ્સમાં લાવ્યા છીએ, જેથી તમારા બાળકને જ્ઞાનનો અણમોલ ખજાનો મળી રહે.
106 titles available