સ્વામી દયાનંદ સરસ્વતી (Swami Dayananda Saraswati) ભારત દેશના એક મહાન સમાજ સુધારક, દેશભક્ત અને વિચારક હતા. તેમણે સમાજમાં ફેલાયેલા અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરીને લોકોને સાચો રસ્તો બતાવ્યો હતો. તેઓ આપણા ગુજરાતના જ વતની હતા, જેના પર આપણને ખૂબ ગર્વ છે.
Reviews
There are no reviews yet.