રાણી લક્ષ્મીબાઈ (Rani Lakshmibai) ભારત દેશના ઇતિહાસના સૌથી બહાદુર અને નીડર મહિલા સ્વાતંત્ર્ય સેનાની હતા. ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે બ્રિટિશ આર્મી સામે જે વીરતા બતાવી, તેના કારણે તેઓ આજે પણ કરોડો બાળકો અને દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.
Reviews
There are no reviews yet.