જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેનાર ભારત માતાના વીર સપૂત અને અમર ક્રાંતિકારી શહીદ ઉધમસિંહના જીવન પર આધારિત પ્રેરણાદાયી બાળ પુસ્તક. આ શોર્ટ બાયોગ્રાફી બાળકોમાં અપ્રતિમ બહાદુરી, વર્ષો સુધી પોતાના લક્ષ્ય પ્રત્યે અડગ રહેવાની ધીરજ અને દેશભક્તિના સર્વોચ્ચ સંસ્કારોનું સિંચન કરે છે.
An inspiring kids' biography of the brave revolutionary martyr, Veer Udham Singh, who famously avenged the Jallianwala Bagh massacre. This short book introduces young readers to his legendary courage, unmatched patience, and absolute dedication to the nation's pride.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.