Surya Namshakar સાહિત્ય સાધના ટ્રસ્ટ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - RSS પ્રેરિત પ્રકાશન) દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ માહિતી પુસ્તિકાઓ અને શાખા દર્શિકા માં સૂર્ય નમસ્કારનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સંઘની દૈનિક અને સાપ્તાહિક શાખાઓમાં શારીરિક અને માનસિક વિકાસ માટે સૂર્ય નમસ્કાર ફરજિયાત કરાવવામાં આવે છે.
તેમના સાહિત્ય મુજબ, સૂર્ય નમસ્કાર એ માત્ર વ્યાયામ નથી પરંતુ મંત્ર, આસન અને પ્રાણાયામનો સમન્વય કરતી એક સંપૂર્ણ સાધના છે.
Reviews
There are no reviews yet.