રામાયણ મહાકાવ્યના રચયિતા અને આદિકવિ મહર્ષિ વાલ્મીકિના પ્રેરણાદાયી જીવન પર આધારિત બાળ પુસ્તક. આ શોર્ટ બાયોગ્રાફી બાળકોને કઈ રીતે એક સામાન્ય વ્યક્તિ પોતાના આંતરિક પરિવર્તન, કઠોર સાધના અને જ્ઞાન દ્વારા મહાન ઋષિ બની શકે છે તેની સુંદર વાર્તા સમજાવે છે.
An inspiring kids' biography of Maharshi Valmiki, the legendary composer of the epic Ramayana and revered as the 'Aadi Kavi' (the first poet). This short book introduces young readers to his profound transformation, dedicated penance, and the timeless moral values of ancient Indian scriptures.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.