Samrat Chandragupta Maurya
આ પુસ્તક પ્રખર ચિંતક પંડિત દીનદયાળ ઉપાધ્યાય દ્વારા આલેખાયેલી એક મહાન ઐતિહાસિક કૃતિ છે, જે તેમણે ૧૯૪૬માં લખી હતી. આ પુસ્તકમાં ભારતવર્ષના મહાન રાજા અને મૌર્ય સામ્રાજ્યના સ્થાપક સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના શૌર્ય, આચાર્ય ચાણક્યના માર્ગદર્શન હેઠળ વિદેશી આક્રમણકારો (ગ્રીક) સામે થયેલા અપ્રતિમ સંઘર્ષ અને ભારતને એક શક્તિશાળી તથા અખંડ રાષ્ટ્ર બનાવવાના ભવ્ય ઈતિહાસને પ્રેરણાદાયી શૈલીમાં રજૂ કરવામાં આવ્યો છે.
This book is a historical narrative authored by the visionary thinker Pandit Deendayal Upadhyaya, originally written in 1946. The text chronicles the valor of Emperor Chandragupta Maurya, the illustrious founder of the Maurya Empire. It details his historic struggles under the brilliant mentorship of Acharya Chanakya to expel foreign invaders (the Greeks) and unite the fragmented regional kingdoms into a formidable, sovereign, and Akhand Bharat.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.