નહિ ખાંભી નહિ પાળિયો (Nahi Khambhi Nahi Paliyo) આ પુસ્તક મૂળ મરાઠી નવલકથા 'નાહી ચિરા નાહી પળતી' (नाही चिरा नाही पणતી) નો ગુજરાતી અનુવાદ છે, જે પ્રખ્યાત મરાઠી લેખક સ્વ. નીલકંઠ દેશમુખ દ્વારા લખાયેલી અંતિમ કૃતિ છે. આ પુસ્તકનું ગુજરાતીમાં સુંદર ભાષાંતર ડૉ. કીર્તિદા મહેતા દ્વારા કરવામાં આવ્યું છે.
Reviews
There are no reviews yet.