સનાતન ધર્મના પુનરુદ્ધારક, અદ્વૈત વેદાંતના પ્રખર પ્રચારક અને ભારતના ચાર ખૂણે ચાર પવિત્ર મઠોની સ્થાપના કરનાર જગદ્ગુરુ આદ્ય શંકરાચાર્યના જીવન પર આધારિત પ્રેરણાદાયી બાળ પુસ્તક. આ શોર્ટ બાયોગ્રાફી બાળકોને નાની ઉંમરે અસાધારણ વિદ્વત્તા, પવિત્રતા, આધ્યાત્મિક સંસ્કારો અને અખંડ ભારતની સાંસ્કૃતિક એકતાનો દિવ્ય પાઠ શીખવે છે.
An inspiring kids' biography of Jagadguru Adya Shankaracharya, the legendary philosopher-saint who revived Sanatan Dharma and established four sacred monasteries across India. This short book introduces young readers to his child prodigy intellect, profound Advaita Vedanta philosophy, spiritual focus, and his monumental role in uniting the country's cultural fabric.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.