કઠોપનિષદની વિખ્યાત પૌરાણિક કથાના પરમ જ્ઞાની બાળક નચિકેતાના જીવન પર આધારિત પ્રેરણાદાયી બાળ પુસ્તક. આ શોર્ટ સ્ટોરી બાળકોને પિતૃભક્તિ, સત્ય જાણવાની અડગ જિજ્ઞાસા, નીડરતા અને યમરાજ પાસેથી આત્મજ્ઞાન મેળવવાની અદ્ભુત પ્રેરણા આપે છે.
An inspiring kids' book on the legendary life of Nachiketa, the profoundly wise and determined young boy from the Kathopanishad. This short illustrated book introduces young readers to absolute truthfulness, unmatched curiosity for knowledge, fearlessness, and his divine discourse with Lord Yama.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.