ભારતના ચોથા વડાપ્રધાન, અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ મેળવનાર પ્રથમ ગુજરાતી મોરારજી દેસાઈના જીવન પર આધારિત પ્રેરણાદાયી બાળ પુસ્તક. આ શોર્ટ બાયોગ્રાફી બાળકોને કડક સિદ્ધાંતો, અડગ પ્રામાણિકતા, સાદું જીવન અને અસાધારણ વહીવટી નેતૃત્વના પાઠ શીખવે છે.
An inspiring kids' biography of Morarji Desai, the fourth Prime Minister of India, a prominent freedom fighter, and the first Gujarati to receive the nation's highest civilian award, the 'Bharat Ratna'. This short book introduces young readers to his strict principles, absolute honesty, disciplined lifestyle, and exceptional leadership.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.