ભારતના સૌથી નાની ઉંમરના મહાન ક્રાંતિકારી અને આઝાદીની વેદી પર હસતા મુખે ફાંસી વહોરી લેનાર અમર શહીદ ખુદીરામ બોઝના જીવન પર આધારિત પ્રેરણાદાયી બાળ પુસ્તક. આ શોર્ટ બાયોગ્રાફી બાળકોમાં નાની ઉંમરથી જ દેશપ્રેમ, અજોડ બહાદુરી, નીડરતા અને રાષ્ટ્ર કાજે સમર્પણ કરવાના વીરતાભર્યા સંસ્કાર સીંચે છે.
An inspiring kids' biography of Khudiram Bose, one of the youngest and most iconic revolutionary martyrs of India's freedom struggle. This short book introduces young readers to his legendary courage, absolute selflessness, and the fiery spirit of patriotism that led him to sacrifice his life for the nation at a very tender age.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.