ભગવાન શ્રીરામના પરમ ભક્ત, અજોડ શક્તિના પ્રતીક અને બુદ્ધિના નિધાન વીર હનુમાનજીના પ્રેરણાદાયી ચરિત્ર પર આધારિત બાળ પુસ્તક. આ શોર્ટ સ્ટોરી બાળકોને નિઃસ્વાર્થ સેવાભાવ, અદ્ભુત સાહસ, અતુલ્ય બળ, ગુરુભક્તિ અને સંકટના સમયમાં સાચી બુદ્ધિ વાપરવાના ઉત્કૃષ્ટ સંસ્કારો આપે છે.
An inspiring kids' book on the legendary life and traits of Veer Hanuman, the ultimate devotee of Bhagwan Sri Ram and an epitome of strength and wisdom. This short illustrated book introduces young readers to the core values of selfless service, absolute loyalty, immense courage, and intelligence.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.