મહાન રહસ્યવાદી સંત, કવિ અને સમાજ સુધારક સંત કબીરના જીવન પર આધારિત પ્રેરણાદાયી બાળ પુસ્તક. આ શોર્ટ બાયોગ્રાફી બાળકોને તેમના પ્રખ્યાત ‘દોહા’ દ્વારા પરસ્પર પ્રેમ, સમાનતા, સાદગી અને ધાર્મિક સદભાવના અણમોલ પાઠ શીખવે છે.
An inspiring kids' biography of the legendary mystic saint, poet, and social reformer, Sant Kabir. This short book introduces young readers to his profound messages of universal love, equality, simplicity, and religious harmony shared through his famous timeless couplets ('Dohas').
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.