Bharat Ma Vigyan Ni Ujjwal Parampara
આ પુસ્તક પ્રખર વૈચારિક ચિંતક સુરેશ સોની દ્વારા લખાયેલું છે. જેમાં પ્રાચીન ભારતના ગણિત, ખગોળશાસ્ત્ર (Astronomy), ભૌતિકવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર ક્ષેત્રે રહેલા ભવ્ય પ્રદાન અને વૈજ્ઞાનિક પરંપરાઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે.
English:
This book is authored by the well-known thinker Suresh Soni. It explores the rich heritage and scientific milestones achieved by ancient India in the fields of mathematics, astronomy, physics, and chemistry.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.