0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop
      Calculate Shipping
      Apply Coupon
      Gujarati

      ભવિષ્યનું ભારત: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રષ્ટિકોણ – સાહિત્ય સાધના ટ્રસ્ટ

      by Dr. Mohan Bhagwat

      ₹50 In Stock
      Year of Publishing2020
      Number of pages104
      ISBN-13978-81-940877-0-0
      LanguageGujarati
      Buy Now
      Express Delivery: 2-4 Business Days
      Secure & Safe Payment
      Easy 7-Day Returns
      Gift Wrapping Available
      Bhavishyanoo Bharat: Rashtriya Swayamsevak Sanghno Drishtikon
        • This book compiles the historic three-day lecture series delivered by Dr. Mohan Bhagwat from September 17 to 19, 2018, at Vigyan Bhawan, New Delhi. It presents an official, transparent overview of the RSS’s ideology, values, and stance on major national issues. The text explicitly outlines the organization's vision for a modern, progressive, and inclusive India, addressing contemporary concerns regarding diversity, the Constitution, and societal unity.

        • આ પુસ્તક ૧૭, ૧૮ અને ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પૂજનીય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત દ્વારા આપવામાં આવેલા ઐતિહાસિક પ્રવચનોનું સંકલન છે. આ પુસ્તકમાં સંઘની વિચારધારા, કાર્યપદ્ધતિ અને રાષ્ટ્રના વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર સંઘનો સત્તાવાર દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. એક સશક્ત, સંગઠિત અને આધુનિક ભારતના નિર્માણ માટે સંઘ કેવું વિઝન ધરાવે છે તે ખૂબ જ પારદર્શક અને સરળ શૈલીમાં વાચકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.
      AuthorDr. Mohan Bhagwat
      PublisherSahitya Sadhna Trust
      Year of Publishing2020
      Number of pages104
      ISBN-13978-81-940877-0-0
      LanguageGujarati
      Edition3rd

      Reviews

      There are no reviews yet.

      Only logged in customers who have purchased this product may leave a review.

      You May Also Like